સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ..એ), ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા અમલમા મુકાયેલ પરિયોજના છે. સર્વ શિક્ષા અભિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમા પ્રારંભિક શિક્ષણના સાવત્રીકરણ માટેનો કાર્યક્રમ (UEE) છે. જે ભારતના બંધારણીય નિયમ ન.૮૬ ની જોગવાઈ અનુસાર સમય મર્યાદાને આધીન થઇને ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવા માટે નિમાયેલ અભિગમ છે. |