ખાતા વિષે
ઉદ્દેશ
  • સન ર૦૦પ સુધીમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકોને શાળા, વૈકલ્પિમક અભ્યાકસ કેન્દ્રવ અથવા શાળાએ પાછા કરવાની શીબીરમાં નામ નોંધણી કરવી.

  • સન ર૦૦૭ સુધીમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકોના પ્રાથમિક શિક્ષણનાં પાંચ વર્ષ પૂર્ણ કરવા.

  • સન ર૦૧૦ સુધીમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકોનાં પ્રારંભીક શિક્ષણનાં આઠ વર્ષ પૂર્ણ કરવા.

  • જીવનમાં ભણતરને પ્રાધાન્યર આપવા સાથે સંતોષજનક ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ પર ધ્યા ન કેન્દ્રી ત કરવું.

  • સન ર૦૦૭ સુધીમાં પ્રારંભીક તબકકે તથા સન ર૦૧૦ સુધીમાં પ્રાથમિક શિક્ષણ તબકકે તમામ જાતી અને સામાજીક ભેદભાવ દૂર કરવા.

  • સન ર૦૧૦ સુધીમાં સાર્વત્રીક ગ્રહણશકિત

વપરાશકર્તાઓ : 100360 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :29/7/2010
ડિસક્લેમર