| ૧ : | શાળાઓ / સ્પેશિયલ ટ્રેનિંગ વ્યવસ્થા |
| ૨ : | પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીકમાં જે નીચું હોય તેમાં દરેક શ્રેણી / વર્ગમાં દરેક શિક્ષકને ઓરડો ફાળવવો. |
| ૩ : | બાંધકામ કાર્ય : શાળાની સગવડતામાં વધારો તથા બી.આર.સી. / સી.આર.સી. બાંધકામ અને સી.આર.સી. સ્તરે વધારાના વર્ગખંડ. |
| ૪ : | શાળાના મકાનની જાળવણી તથા સમારકામ (ચોક્ક્સ નિયમોને આધિન). |
| ૫ : | શાળાનું અનુદાન. |
| ૬ : | ટી.એલ.એમ. માટે શિક્ષકોને અનુદાન (નિયમોને આધીન સિમીત રહીને). |
| ૭ : | શીક્ષકોને તાલિમની જોગવાઈ. |
| ૮ : | જુથ નેતાને તાલિમની જોગવાઈ. |
| ૯ : | વિકલાંગ બાળકોની વિષેશ જરૂરીયાતો પુરી કરવાના પ્રયત્નો. |
| ૧૦ : | સંશોધન, મુલ્યાંકન, નિયંત્રણ તથા નિરીક્ષણ માટેની જોગવાઈઓ. |
| ૧૧ : | સંચાલન માળખું ઉભું કરવું. |
| ૧૨ : | કન્યા શિક્ષણ માટે નવિન પ્રવ્રુત્તિઓ, વહેલું બાળપણ, સંભાળ અને શિક્ષણ, અ.જા. / અ.જ.જા. જાતીના બાળકોના શિક્ષણનું નિયમન. |
| ૧૩ : | બી.આર.સી. જેવા બ્લોક સ્તરે અને ક્લસ્ટર સ્તરે સી.આર.સી. જેવા શૈક્ષણીક એકમોની સ્થાપના તથા તેમને સક્રિય અને સક્ષમ બનાવવા. |
| ૧૪ : | વૈકલ્પીક શિક્ષણ કેન્દ્રો, સેતુ અભ્યાસક્રમ, ઉપચારાત્મક અભ્યાસક્રમ, શાળામાં ન જતાં બાળકોને નિયમિત શાળામાં પાછા ફરવાની શીબીરો માટે ભંડોળ પુરૂં પાડવું. |
| ૧૫ : | સુક્ષ્મ આયોજન, ઘરેલુ મોજણી, અભ્યાસ, સામાજીક ગતિશીલતા, શાળાકિય પ્રવ્રુત્તિઓ, કચેરિનાં સાધનો, તમામ સ્તરે તાલિમ અને નિર્ધારણ વિગેરે માટેની પ્રારંભિક પ્રવ્રુત્તિઓ. |
| ૧૬ : | એન.પી.ઈ.જી.ઈ.એલ. નીચે શાળાનું નમુનારૂપ ઝુમખું તૈયાર કરવું અને ટી.એલ.એમ., રમત-ગમત તથા વ્યવસાયલક્ષી તાલિમ માટે ભંડોળ પુરૂં પાડ્વું. |
| ૧૭ : | કન્યા કેળવણીના પ્રચારાર્થે થતી વિવિધ પ્રવ્રુત્તિઓમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા નમુનારૂપ શાળાના ઝુમખાંને અનુદાનની જોગવાઈ. |
| ૧૮ : | કન્યા છાત્રાઓની નામ નોંધણી, જાળવણી તથા ભણતરની સિદ્ધિ માટે ક્લસ્ટર સ્તરે શાળા / શિક્ષકને પુરસ્કારની જોગવાઈ. |
| ૧૯ : | જાતિ સંવેદના બાબતે ભાગ લેનાર શિક્ષકો અને લોકોને તાલિમ. |
| ૨૦ : | કમ્પ્યુટર ધ્વારા શિક્ષણ (કમ્પ્યુટર એઇડેડ લર્નિંગ) |