પદ્ધતિમાં સુધારા માટે સંસ્થાકીય સુધારણાઓ
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે ટકાઉ નાણાંકીય ભાગીદારી
અસરકારક વિકેન્દ્રીકકરણ દ્વારા લોક નેતૃત્વ
જી.સી.ઇ.આર.ટી., ડી.આઇ.ઇ.ટી., બી.આર.સી., સી.આર.સી., એસ.એમ.સી. નું સંસ્થાકીય સક્ષમતા બંધારણ.
સંપૂર્ણ પારદર્શીતા સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત નીરીક્ષણ.
વસવાટના એકમ સાથેનું સમુદાય / જ્ઞાતી આધારીત આયોજન.
સમુદાય/જ્ઞાતી પ્રત્યે જવાબદારી, જેમકે એસ.એમ.સી.- શાળા વ્યવસ્થાપન સમિતિ
કન્યા કેળવણીને પ્રાધાન્ય
વિશેષ જુથો જેવાકે અ.જા., અ.જ.જા., લધુમતી જુથો, શહેરી તથા વિશેષ જરૂરીયાત વાળા બાળકો ઉપર ધ્યાન આપવું.
અભ્યાસક્રમમાં સુધારા, બાળકો કેન્દ્રીક્રુત પ્રવૃત્તિઓ, અસરકારક ટી.એલ.એમ. અને શિક્ષકોના વ્યાવસાયીક વિશેષાધીકાર સહીતની ગુણવત્તા પર ભાર.
અભ્યાસક્રમને લગતી સામગ્રીના વિકાસમાં વર્ગ વ્યવહાર ઉપર ધ્યાન આપવામાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમીકા.
સમુદાય / જ્ઞાતીલક્ષી નેતૃત્વનું નિર્ધારણ.