| ડીપીસી | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર |
| ટીટી | ટીચર્સ ટ્રેનિંગ (શિક્ષક તાલીમ) |
| એ.એસ. | ઓલ્ટરનેટિવ સ્કુલિંગ (વૈકલ્પિક શિક્ષણ્) |
| આ.ઇ.ડી. | ઇન્ટિગ્રેટેડ એજયુકેશન ફોર ડિસએબલ્ડ (સંકલિત શિક્ષણ) |
| ઇસીસીઇ | અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજયુકેશન (પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ) |
| એઓ | એકાઉન્ટ ઓફિસર (હિસાબી અધિકારી) |
| એસ.એમ.સી. | સ્કુલ મેનેજમેન્ટ કમિટિ (શાળા વ્યવસ્થાપન સમિતિ) |
| બી આર.સી. | બ્લોક રીસોર્સ સેન્ટર |
| સી.આર.સી. | ક્લસ્ટર રીસોર્સ સેન્ટર |