| ક્રમ | કામનું વર્ણન | સંખ્યામાં જથ્થો | મેળવવાની પધ્ધતિ | અંદાજીત ખર્ચ | મેળવવાની પ્રક્રિયા : 2009 – 10 |
|---|
| એપ્રિલ | મે | જુન | જુલાઈ | ઓગસ્ટ | સપ્ટે | ઓક્ટો | નવે | ડિસે | જાન્યુ | ફેબ્રુ | માર્ચ | | | | | |
|---|
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 1 | ધોરણ – 3 થી 5 માટે કાર્ય પોથીઓ | 3028990 | એકજ સ્ત્રોત (ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા) | 1060.2 | | 5 | 6 | 6 | | | | | | | | |
| ધોરણ – 6 અને 7 | 1721761 | 1721.8 | | | | | | | | | | | | | | |
| 2 | ધોરણ – 8 માટે પાઠ્ય પુસ્તકો | 835224 | એકજ સ્ત્રોત (ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા) | 1754 | | 5 | 6 | | | | | | | | | |
| 3 | ઓ.એચ. સાધનો | 10000 | મર્યાદિત દરખાસ્ત | 160.00 | | 1 / 2 | 3 / 4 | 5 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | | |
| 4 | બહેરા વિદ્યાર્થી માટે આઈ.ઈ.ડી. હેઠળ સાંભળવાનાં યંત્રો અને સાધનો | 8000 | મર્યાદિત દરખાસ્ત | 72.00 | | 1 / 2 | 3 / 4 | 5 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | | |
| 5 | એમ.આર. કિટ્સ | 12000 | મર્યાદિત દરખાસ્ત | 130.00 | | 1 / 2 | 3 / 4 | 5 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | | |
| 6 | વી.આઈ. કિટ્સ | ટી.બી.એલ.વી. | 3000 7000 | મર્યાદિત દરખાસ્ત | 48.00 60.00 | | 1 / 2 | 3 / 4 | 5 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | | |
| 7 | બ્રેઈલ પાઠય પુસ્તકો | 2958 | એકજ સ્ત્રોત (અંધજન મંડળ, અમદાવાદ) | 23.00 | | | 5 | | 6 | 6 | 6 | | | | | |
| 8 | તાલીમ નમુનાનું છાપકામ (ધોરણ – 1 થી 7 માટે) અને અન્ય સાહિત્ય | 5,00,000 | જાહેર દરખાસ્ત(રાષ્ટ્રિય ખરીદ દિશાસૂચન દ્વારા) | 200.00 | 1 થી 6 | 1 થી 6 | 1 / 2 | | 3 / 4 | 6 | | | | | | |
| 9 | ડિશ એન્ટેના અને સી.ટી.વી. સાથે કે.યુ. બેન્ડ | 1491 સી.આર.સી. | રેટ કોન્ટ્રાક્ટ (સી.એસ.પી.ઓ. ગુજરાત સરકાર) | 220.00 | | 5 | 6 | 6 | 6 | | | | | | | |
| 10 | ધોરણ – 5 થી 7 માટે ગણિત તથા વિજ્ઞાનની કિટો | 7130 યુપીએસ | (એકજ સ્ત્રોત) વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર | 350.00 | | | 1 | 5 | 6 | 6 | 6 | 6 | 6 | | | |
| 11 | ઉચ્ચ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબની સ્થાપના | 850 યુપીએસ | જાહેર દરખાસ્ત (ગુજરાત ઇન્ફોરમેટીક્સ લી.) ગુજરાત સરકાર | 2800.00 | | 5 | | | | 6 | 6 | 6 | | | | |