મોડ્યુલ
કાર્યક્રમના અમલીકરણ અને સાંપ્રત પ્રયત્નોના એકીકરણનુ સંચાલન માળખુ

રાષ્ટ્રિય કક્ષાએ સંચાલન માળખુ

સર્વશિક્ષા અભિયાનનુ એક મૂળભૂત લક્ષણ એ છે કે કાર્યક્રમના અમલીકરણ માટે પ્રાથમિક કક્ષાએ મુખ્ય પ્રવાહના માળખાનો ઉપયોગ કર્યો છે,.આ હેતુ માટે શાળા શિક્ષણના સ્વતંત્ર વિભાગ અને અક્ષરજ્ઞાનની રચના કરવામાં આવી છે.કેદ્રાભિકરણ અને કેન્દ્રિય પરિપ્રેક્ષ્ય અંગેની સવલતો માટે પ્રાથમિક શિક્ષા અભિયાન ( એસ.એસ.એ)નુ બંધારણ કરવામાં આવ્યુ છે. વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ સર્વશિક્ષા અભિયાન માટે ભારત સરકાર દ્વારા ઠરાવ નં. એફ,2 -4/2000 – ટેબલ (ઇ.ઇ) તારીખ 2જી જાન્યુઆરી, 2001ના રોજ કરવામાં આવ્યો છે.


રાષ્ટ્રિય કક્ષાએ આ અભિયાન નીચેના જુથોનો સમાવેશ કરે છે :

.નિયામક મંડળ
.કારોબારી સમિતિ
.યોજના મંજૂરી મંડળ

રાષ્ટ્રિય કક્ષાએ આદરણીય મુખ્ય મંત્રી તથા નાયબ અધ્યક્ષ તરીકે માનવ સંશાધન વિકાસ મંત્રીની સાથે સરકારી મંત્રીમંડળ પર શાસન કરે છે. કારોબારી સમિતિનુ બંધારણ માનવ સંશાધન વિકાસના આદરણીય મંત્રીના અધ્યક્ષપદ હેઠળ થયુ છે. રાજ્યના (એચ.આર.ડી) શિક્ષા વિભાગના મંત્રી સિનિયર નાયબ અધ્યક્ષ, શાળા શિક્ષણ વિભાગ અને અભ્યાસપુસ્તિકાના કારોબારી સમિતિના નાયબ અધ્યક્ષ છે. વિભાગના સચિવના અધ્યક્ષપદ હેઠળ કાર્યક્રમ મંજૂરી ખાતાનુ બંધારણ કરવામાં આવ્યુ છે. સંલગ્ન સચિવ (પ્રાથમિક શિક્ષણ) સર્વશિક્ષા અભિયાનના રાષ્ટ્રિય મિશનના મુખ્ય નિયામકનો હોદ્દો ધરાવે છે, કે જે મુખ્ય દફ્તર અને કારોબારી સમિતિના પદાધિકારી સભ્ય છે.

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3025127 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :31/7/2010
ડિસક્લેમર