મોડ્યુલ
યોજનાના અમલીકરણનું નિરિક્ષણ

યોજનાનું નિરિક્ષણ


.રાજ્ય શિક્ષણ સચિવો અને રાજ્ય યોજના નિયામકો સાથે રાષ્ટ્રિય સ્તરની અર્ધ વાર્ષિક સમીક્ષા સભાઓ અને ત્રિમાસિક પ્રાદેશીક સમીક્ષા સભાઓ.
.મહત્વની કામગીરીવાળા વિસ્તારમાં રાજ્ય સંયોજકોની ત્રિમાસિક પ્રાદેશીક સમીક્ષા સભાઓ.
.રાષ્ટ્રિય, પ્રાદેશિક અને રાજ્ય વિશેષ ક્ષમતા વિકાસ તાલીમ કાર્યક્રમો.
.સામાજિક વૈજ્ઞાનિક નિરિક્ષણ સંસ્થાઓ દ્વારા દેખાવના નિરિક્ષણ માટે સ્વતંત્ર અને નિયમિત ક્ષેત્રની મુલાકાતો.
.સંશોધનના કર્મચારીઓ અને સુધારા અંગેના સૂચન દ્વારા સતત ક્ષેત્રીય મુલાકાત.
.ભારત સરકાર, રાજ્ય સરકાર અને પ્રવર્તમાન એજન્સીઓનું ભંડોળ, જો હોય તો, દ્વારા અર્ધ વાર્ષિક સંયુક્ત સમીક્ષા મંડળ.
.અમલીકરણની યોજનાની સ્વતંત્ર પ્રતિક્રિયા માટે સ્વતંત્ર આકારણી/ અભ્યાસ કરવામાં આવશે.
.કોમ્પ્યુટરયુક્ત શિક્ષણ સંચાલન માહિતિ તંત્ર જીલ્લા અને શાળાના અહેવાલ પત્રકો સાથે વાર્ષિક શાળા આધારીત માહિતિ આપશે
.

શિક્ષણ વિકાસ અનુક્રમણિકાની નોંધ (ઇ. ડી. આઇ.) રાજ્યો / જીલ્લાઓની પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ (યુ. ઇ. ઇ.) તરફ પ્રગતિમાંથી લેવામાં આવશે.

.એન. સી. ઇ. આર. ટી. સાથે જોડાણ કરીને ગુણવત્તા નિરિક્ષણ સાધનોના સેટનો વિકાસ કરીને ત્રિમાસિક અને વાર્ષિક માહિતિને ગુણવત્તા સબંધીત અનુક્રમણિકાઓ માટે આપવનાં આવશે.
.અગાઉ નિર્ણીત લક્ષ્યો અને પાયારેખાની સામે પરિણામના માળખાના પ્રમાણનો નિષ્કર્શ.
.સી. એ. ફર્મ્સ ( કેગ દ્બારા મંજૂર થયેલ પેનલ) દ્વારા એસ.એસ.એ. હિસાબોની કાયદાકીય વાર્ષિક તપાસ.
.ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક ઓફ ઇન્ડીયા (આઇ. પી. એ.) દ્વારા એસ. એસ. એ. હિસાબોની વર્તમાન નાણાકીય સમીક્ષા.
.રાજ્યોની આંતર હિસાબ તપાસણી.
.સંપૂર્ણ પારદર્શીતા સાથેનું સમુદાયનું નિરિક્ષણ.
.જીલ્લા સ્તરની સમિતિમાં સ્થાનિક / જાહેર પ્રતિનિધિઓનો સમાવેશ કરીને જીલ્લાઓમાં એસ. એસ. એ. યોજનાઓનું અમલીકરણ.
.જીલ્લાની શિક્ષણ યોજનાઓ માટે સમુદાયની આદેશાત્મક માલિકી.
.દરેક શાળાના ખર્ચનું સરવૈયાને જાહેર દસ્તાવેજ બનાવવો.
.વી. ઇ. સી. દ્વારા ઘણી પ્રવૃત્તિઓનું આદેશાત્મક અમલીકરણ
.સંશોધન અને સંશાધન સંસ્થાના નિરિક્ષણ, નિયંત્રણ, મૂલ્યાંકન અને સંશોધનને રાજ્ય વિશેષ જવાબદારીઓ .
આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3048658 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :2/8/2010
ડિસક્લેમર