પરીયોજનાઓ
જિલ્લા પ્રાથમિક શિક્ષણ યોજના ( ડીપીઈપી – IV )

ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ

બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લાઓમાં ડીપીઈપી II ના સફળ અમલીકરણ ના પરિણામે , રાજ્ય અમલીકરણ સમિતિ અને પ્રારંભિક શિક્ષણ સમિતિ,ગુજરાત ને વર્ષ 2004 માં બહાર થી ભંડોળ લેતા કચ્છ, સાબરકાંઠા અને સુરેંદ્રનગર જિલ્લાઓમાં ડીપીઈપી IV ના અમલીકરણ ની જવાબદારી સોંપવામાં આવી અને સાથોસાથ ગુજરાત સરકારે ભાવનગર, જામનગર અને જુનાગઢ જિલ્લાઓ ને ભંડોળ આપી. આ યોજના જૂન 2005 માં પૂરી થઈ હતી. ડીપીઈપી IV ની સિદ્ધિઓ નીચે પ્રમાણે છે :


ક્રમાંક

વર્ષ

મૂડીરોકાણ

મળેલ ભંડોળ

ખર્ચ

જીઓઆઈ

જીઓજી

કુલ

૨૦૦૧-૦૨

૧૮૦૫.૮૬

૮૦૦.૦૦

૨૯૨.૫૦

૧૦૯૨.૫૦

૩૪૮.૯૦

૨૦૦૨-૦૩

૩૩૧૭.૮૮

૨૨૦૦.૦૦

૨૪૭.૫૦

૨૪૪૭.૫૦

૧૨૪૨.૫૯

૨૦૦૩-૦૪

૩૭૮૪.૧૦

૧૬૭૩.૩૧

૩૧૯.૦૦

૧૯૯૨.૩૧

૨૨૫૯.૪૫

૨૦૦૪-૦૫

૪૩૨૮.૭૧

૨૨૭૯.૩૮

૬૫૦.૦૦

૨૯૨૯.૩૮

૨૫૯૧.૬૩

૨૦૦૫-૦૬
(૩૦.૬.૦૫ સુધી)

૧૪૬૧.૭૬

૭૯૫.૧૦

૯૬.૨૫

૮૯૧.૩૫

૨૧૩૪.૩૨

આગળ જુઓ
વપરાશકર્તાઓ : 3166821 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :9/5/2012
ડિસક્લેમર