| . | નવા અભ્યાસક્રમ મુજબના ધોરણ ૫ થી ૧૨ નાં પાઠ્યપુસ્તકોનું નિર્માણ, અનુવાદ અને વિતરણ |
|---|
| | . | જુન, ૨૦૦૪ માં ધોરણ ૮ અને ૧૧ |
|---|
| . | જૂન, ૨૦૦૫ માં ધોરણ ૯ અને ૧૨ |
|---|
| . | જૂન, ૨૦૦૬ માં ધોરણ ૧૦ |
|---|
| . | જૂન, ૨૦૦૭ માં ધોરણ ૫ અને ૬ |
|---|
| . | જૂન, ૨૦૦૮ માં ધોરણ ૭ |
|---|
| . | જૂન, ૨૦૦૮ ધોરણ ૮ ના અંગ્રેજી વિષય માટે સપ્લીમેન્ટ્રી રીડિંગ માટેનું પુસ્તક |
|---|
| . | જુન-૨૦૦૮, ધોરણ ૮ (પ્રથમ-૧) સંસ્કૃત પાઠશાળાઓ માટેના પાઠ્યપુસ્તકો |
|---|
| . | જુન ૨૦૦૮ થી ધોરણ ૧૧ કોમ્પ્યુટર પરિચય પાઠ્યપુસ્તકો (તમામ પ્રવાહોના અધિકારો સહિત) ધોરણ ૮ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ (સંવિશન આવૃત્તિ) |
|---|
|
| . | ધોરણ ૮ થી ૧૨ ના વિજ્ઞાન વિષયની પ્રયોગપોથીઓનું નિર્માણ, અનુવાદ અને વિતરણ |
|---|
| . | ધોરણ ૧૦ નાં મુખ્ય પાંચ વિષયોની સ્વ-અધ્યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ |
|---|
| . | ધોરણ ૧૨ નાં વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહના મુખ્ય ૧૦ વિષયોની સ્વ-અધ્યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ |
|---|
| . | ધોરણ ૩ અને ૪ ની સ્વ-અધ્યયન પોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ (માધ્યમો સહિત) |
|---|
| . | ધોરણ ૫ અને ૬ ની પ્રયોગપોથી અને નકશાપોથીનું નિર્માણ (માધ્યમો સહિત) |
|---|
| . | સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત એસ.સી./એસ.ટી. નાં બાળકો માટે ઇનોવેટિવ એકટિવિટીના ભાગરૂપે ધોરણ ૧ અંકલેખન (૧ થી ૫૦), ધોરણ ૪ હિન્દી મૂળાક્ષર અને ધોરણ ૫ માટે અંગ્રેજી મૂળાક્ષરના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન અને વિતરણ |
|---|