ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
ઉત્પાદનને લગતી વિગતો પાઠયપુસ્તકોના છાપકામ કરાવવા માટેની પદ્ધતિ
પાઠયપુસ્તકોનું છાપકામ મંડળ પોતાના નિયત દરથી કરાવે છે.
પોતાના નિયત દરથી છાપકામ કરાવવામાં આવતું હોય તો તેના દરની વિગતો
.મંડળ દ્વારા રજીસ્ટર્ડ થયેલ ગુજરાત રાજ્યના મુદ્રકો પાસે મંડળના નિયત દરથી પુસ્તકોનું મુદ્રણ કાર્ય કરાવવામાં આવે છે
.ડી.ટી.પી / પ્રોસેસ અને પિ્રન્ટીંગના દરો મંડળ દ્વારા નક્કી થયેલ છે
.ડી.ટી.પી. ઈનહાઉસ કરાવવામાં આવતું નથી. પરંતુ ઈન હાઉસ ડી.ટી.પી. કરાવવા અંગેની કાર્યવાહી હાલમાં હાથ ઉપર છે.
.મંડળ દ્વારા છાપકામ નિયત દરથી કરાવવામાં આવે છે અને તે અંગે મુદ્રકો સાથે કરાર કરવામાં આવે છે.
.મંડળ દ્વારા ધોરણ ૧ થી ૪ના પુસ્તકો ફોરકલર અને ક્રાઉનસાઈઝમાં તૈયાર કરવામાં આવે છે.
.ધોરણ ૮,૯,૧૧ અન ૧૨ ના પુસ્તકો ગણિત અને વિજ્ઞાનના ટુ-કલરમાં અને બાકીના વિષયોના સિંગલ કલરમાં તૈયાર કરવામાં આવે છે.
.ધોરણ ૧૦ના પુસ્તકો સિંગલ કલર અને મેટ્રિક સાઈઝમાં તૈયાર કરવામાં આવે છે.
.ટાઈટલનું મુદ્રણ ફોરકલર અને ટુ કલરમાં કરવામાં આવે છે.
.પેપરની સાઈઝ 61x86 60 GSM અને 71x101 60/70 GSM
.પેપરની સાઈઝ 61x88 140 GSM અને 72x102 140 GSM
.મંડળ દ્વારા વિતરણ શાખાના પુસ્તકોના છાપકામની સંખ્યાને ધ્યાને લઈ પેપરની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે ત્યારબાદ ટેન્ડર પદ્ધતિથી પેપર ખરીદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
.સાઈઝ, બાઈન્ડીંગ, બેક પેસ્ટીગં, ક્રોસ કટિંગ, છાપકામની ગુણવત્તા, સમયમર્યાદા વગેરે માટે પેલ્ટી સ્વરૂપે નક્કી કરવામાં આવેલ દર મુજબ બિલમાંથી કપાત કરવામાં આવે છે.
.પુસ્તકના / ટાઈટલના છાપકામ માટેના હુકમ / રજીસ્ટ્રેશન ફોર્મ / કરાર વગેર મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં પુસ્તકને લગતા તમામ ખર્ચની વિગતો પણ ગણતરીમાં લેવામાં આવે છે.
.મંડળ પોતાનું પ્રેસયુનિટ ગાંધીનગર સેક્ટર ૨૫ ખાતે ધરાવે છે.
.પ્રેસયુનિટ ખાતે હાલ કાર્યરત કુલ ૯નો સ્ટાફ છે.