ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓ, યુનિટો અને વ્યકિતઓ પાસેથી લેવામાં આવતી ફી / ડીપોઝીટ / લવાજમ અને અન્ય વિગતો
ફી / ડીપોઝીટ / લવાજમ જરૂરી વિગત
(૧) પાઠયપુસ્તક વિક્રેતા રજીસ્ટ્રેશન (૧) ત્રણ વર્ષ માટે રૂ. ૪૦/- ફી (૨) પાંચ વર્ષ માટે રૂ. ૬૦/- ફી (ડી.ડી. અથવા મનીઓર્ડરથી સ્વીકારવામાં આવે છે.) (૧) દુકાન રજીસ્ટ્રેશન નંબર (ગુમાસ્તાધારા અથવા ગ્રામ પંચાયત ધારા મુજબ)
(૨) વિતરક રજીસ્ટ્રેશન ડીપોઝીટ રૂ. ૫૦૦૦/- ડીપોઝીટ તરીકે ડી.ડી. થી સ્વીકારવામાં આવે છે. (બીલના નાણાં ડીમાન્ડ ડ્રાફટ અથવા ગુડ ફોર પેમેન્ટથી સ્વીકારવામાં આવે છે.) સામાન્ય રીતે સહકારી ખરીદ વેચાણ સંધ, અથવા મોટીસ સહકારી સંસ્થાઓને વિતરક તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
(૩) પ્રેસ રજીસ્ટ્રેશન ફીઃ રૂ. ૫૦૦૦/- ડી.ડી. થી (નોન રીફંડેબલ) સ્વીકારવામાં આવે છે. રૂ. ૨૫૦૦૦/- ની બેંક ગેરંટી રૂ. ૫૦૦૦/- ફર્માફેર ડીપોઝીટ રૂ. ૭,૦૦,૦૦૦/- ની પેપર વિમા પોલીસી (૧) ગુમાસ્તાધાર રજીસ્ટ્રેશન નંબર (૨) પ્રિરન્ટીંગ મશીનરીનાં બીલ (૩) જગ્યા માલીકી દસ્તાવેજ / ભાડા પહોંચ, મ્યુ.ટેક્ષ બીલ, લાઈટ બીલ, ટેલીફોન બીલ (પુરાવા રૂપે) (૪) સેલટેક્ષ નંબર
(૪) ડી.ટી.પી. યુનિટ રજીસ્ટ્રેશન ફીઃ રૂ. ૧૦૦૦/- ડી.ડી. થી (નોન રીફંડેલબ) સ્વીકારવામાં આવે છે. (૧) મંડળે નક્કી કરેલ સ્ટાન્ડર્ડ સોફટવેર (૨) ગુમાસ્તા ધારા રજી. નંબર (૩) જગ્યા માલીકી દસ્તાવેજ/ભાડા પહોંચ (૪) સેલટેક્ષ નંબર
(૫) પ્રોસેસ સ્ટુડીયો સજીસ્ટ્રશન ફીઃ રૂ. ૨૫૦૦/- ડી.ડી.થી (નોન રીફંડેબલ) સ્વીકારવામાં આવે છે. (૧) સ્ટાન્ડર્ડ ક્વોલીટીનાં સ્કેનર, ઈમેજસેટર, પ્રોસેસર, કોમ્પ્યુ. (૨) ગુમાસ્તા ધારા રજી. નંબર (૩) જગ્યા માલીકી દસ્તાવેજ/ભાડા પહોંચ (૪) સેલટેક્ષ નંબર
(૬) બાલસૃષ્ટિ લવાજમઃ રૂ. ૪૦/- વાર્ષિક લવાજમ (શિક્ષકો, વિઘાર્થીઓ માટે) રૂ. ૮૦/- વાર્ષિક લવાજમ છૂટક નકલની કિંમત રૂ. ૮/- (લવાજમ રોકડ, ચેક, ડ્રાફકટ કે મનીઓર્ડરથી સ્વીકારવામાં આવે છે. સંસ્થાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર
આગળ જુઓ