ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
મંડળના પાઠયપુસ્તકોની હસ્તપ્રતનિર્માણ માટેના પુરસ્કારના દરો
ક્રમ વિગત પુરસ્કારના દર નોંધ
1 લેખન-કાર્ય રૂ. ૫૦૦/- ભાષા સિવાયના વિષયોના લખાણ માટે છાપેલા પાનાદીઠ, પેનલને સંયુક્ત રીતે
કર્તા-કૃતિ, સ્વાધ્યાય વગેરેના મૌલિક લખાણ માટે રૂ. ૫૦૦/- ભાષાના પાઠયપુસ્તકો માટે છાપેલા પાનાદીઠ પેનલને સંયુક્ત રીતે
અનુવાદ પુરસ્કાર રૂ.૨૦૦/- બધી ભાષાઓના અનુવાદ માટે છાપેલા પાનાદીઠ, પેનલને સંયુક્ત રીતે
હસ્તપ્રતની ભાષાશુદ્ધિનો પુરસ્કાર રૂ.૩૦/- છાપેલા પુસ્તકના પાનદીઠ
પરામર્શ પુરસ્કાર રૂ. ૩૦/- છાપેલા પુસ્તકના પાનાદીઠ, પરામર્શ દીઠ
સુવાચ્ય પ્રેસનકલ (૧) હસ્તલિખિત (૨) ક્મ્પ્યુટર ઉપર ડી.ટી.પી. રૂ. ૧૫/- રૂ. ૨૦/- લખેલા પાનાદીઠ છાપેલા પાનાદીઠ
વિષયવસ્તુની દૃષ્ટિએ હસ્તપ્રત ચકાસવાનો પુરસ્કાર રૂ.૨૦/- છાપેલા પાનદીઠ
ભાષા-સંપાદનનો પુરસ્કાર રૂ.૫૦/- અનુવાદ પછી જે-તે ભાષાના ભાષા-નિષ્ણાત પાસે ભાષા સંપાદન કરાવવાનો છાપેલા પાનદીઠ
વિષયવસ્તુની દૃષ્ટિએ મુદ્રિણ પાઠયપુસ્તક ચકાસવાનો પુરસ્કાર રૂ. ૨૦/- પુસ્તક આવ્યા પછી પુનમુદ્રણ માટે
૧૦ નવા પાઠયપુસ્તકોનું વિષયવસ્તુની દૃષ્ટિએ પ્રૂફવાચન પુરસ્કાર રૂ. ૧૦/- છાપેલા પાનાદીઠ
૧૧ મુદ્રિત પાઠયપુસ્તકને ક્ષતિરહિત કરવાના પ્રોજેક્ટ અન્વયે રૂ. ૧૦/- આ પ્રોજેક્ટ હેઠળ એક કરતાં વધુ વ્યક્તિઓને કામ સોંપાયેલું હોય તો વ્યક્તિદીઠ અને છાપેલા પાનદીઠ
૧૨ સંપાદિત ગઘ/પઘ કૃતિઓ માટે સંપાદન પુરસ્કાર રૂ. ૫૦૦/- ભાષાના પાઠયપુસ્તકો માટે સમગ્ર પેનલને કૃતિદીઠ
૧૩ સંપાદિત ગઘ/પઘ કૃતિના લેખકને પાઠયપુસ્તક અમલમાં રહે ત્યાં સુધીનો એકીસાથે એક જ વખત પુરસ્કાર રૂ. ૩૦૦૦/- કોપીરાઈટ પુરસ્કાર
૧૪ પાઠયપુસ્તકની પેનલના કન્વીનરનો પુરસ્કાર રૂ. ૨૦૦૦/- પુસ્તકદીઠ
૧૫ વિષયસલાહકારનો પુરસ્કાર રૂા ૧૦૦૦૦/- પુસ્તકદીઠ
૧૬ એડિટનો પુરસ્કાર રૂા ૨૦,૦૦૦/- પુસ્તકદીઠ વિષયની જરૂરિયાત મુજબ