રાજ્યમાં મહિલા સાક્ષરતા દર વધારવા અને નિરક્ષરતા નાબુદ કરવા માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ નું રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં સને ૨૦૨૨ થી ૨૦૨૭ના વર્ષ દરમ્યાન અમલીકરણ માટે વિવિધ સમિતિઓની રચના અને તેના કાર્યો નિયત કરવા બાબત
|
Notification Gujarat Professional Technical Educational colleges or Institutions (Regulation of Admission and Fixation Of Fees)Act 2007.
|
NOTIFICATION Aadhar (Targeted Delivery Of Financial and other Subsidies benefits and Services Act 2016)
|
સરકારી ઇજનેરી કૉલેજ અને પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોને રીસર્ચ પ્રમોશન અન્ડર ટેકનિકલ એજ્યુકેશન STEM માટેની કાર્યપદ્ધતિ બહાર પાડવા બાબત
|
પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૫ અને ૮ માં વર્ગબઢતી આપવા માટે તારીખ ૨૧/૦૯/૨૦૧૯ના જાહેરનામાનો અમલ કરવા બાબત
|
Aadhaar(Targeted Delivery of Financial and other subsidies,benefits and Services)Act,2016 for Chief Minister Scholarship Scheme
|
Aadhaar(Targeted Delivery of Financial and other subsidies,benefits and Services)Act,2016 for Mukhymantri Yuva Swavlamban Yojana (MYSY)
|
રાજ્યની સરકારના પ્રતિનિધિ તરીકે શેર તબદીલ કરવા બાબત.
|
રાજ્યની માન્ય અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકાઓને પ્રસુતિની રજાનો લાભ આપવા બાબત.
|
પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજનાનું સોશ્યલ ઓડીટ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટ, અમદાવાદ પાસેથી કરાવવા માટે એમ.એમ.ઈ.(મેનેજમેન્ટ મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન)ની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપવા બાબત.
|
"જ્ઞાનસેતુ ડે સ્કુલ" અંગેની નવી બાબત વર્ષ ૨૦૨૨-૨૩ ની વહીવટી મંજૂરી આપવા બાબત
|
જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ
|
Gyan Setu Day Shools
|
બી.એમ. ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ, અમદાવાદના શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબના પગાર ધોરણો મંજૂર કરવા બાબત
|
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૩(મદદનીશ શિક્ષક), ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગના મદદનીશ શિક્ષકોને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨(વહીવટી શાખા) સંવર્ગ માં હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપવા બાબત.
|
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૩(મદદનીશ શિક્ષક), ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગના મદદનીશ શિક્ષકોને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨(વહીવટી શાખા) સંવર્ગ માં હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપવા બાબત.
|
GUJARAT PRIMARY EDUCATION ACT,1947
|
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓ( ગ્રાન્ટેડ શાળઓ), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની શાળાઓ, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની શાળાઓમાંથી સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની સુવિધા પુરી પાડવા બાબત.
|
રાજ્યની યુનિવર્સિટી સંલગ્ર બિનસરકારી અનુદાનિત કોલેજોના બિન શૈક્ષણિક સંવર્ગના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ એરીયર્સની રકમ ચૂકવવા બાબત.
|
GUJARAT PRIMARY EDUCATION ACT,1947
|
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, ૧૯૭૪માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શીખવવામાં આવતા વિષયોના શિક્ષક/ શિક્ષણ સહાયકની ભરતી માટેની લાયકાત અને વિષયો તેમજ માધ્યમ અંગે
|
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગે સ્પષ્ટીકરણ/ નવી જોગવાઇઓ કરવા બાબત
|
વિદ્યા સહાયક/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષકના બદલીના નિયમો બાબત - સુધારા ઠરાવ
|
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબત.
|
સામાજિક ભાગીદારી (Social Partnership) દ્વારા રાજ્યમાં રક્ષા શક્તિ સ્કૂલ્સ શરૂ કરવા બાબત.
|
રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત
|
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં રહેલ વિસંગતતા દૂર કરવા બાબત.
|
મધ્યાહન ભોજન યોજનાનું "પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ( પીએમ પોષણ) યોજના" તરીકે નવું નામાભિધાન કરવા બાબત.
|
બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત.
|
અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના વિધા સહાયકોની પાંચ વર્ષની સેવાઓને બઢતી,પ્રવરતા,ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત.
|
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦નો એક એક વર્ગ ધરાવતી શાળાઓને કૂલ ૩ શિક્ષક અને ૧ આચાર્ય મુજબના મહેકમને મંજૂરી આપવા બાબત
|
પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની ભરતીમાં વિધવા ઉમેદવારોને લાભ આપવા બાબત.
|
કોમ્યુટર કૌશલ્યની સીસીસી/સીસીસી+ ની પરીક્ષા પાસ કરનાર બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવા બાબત.
|
રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિભાગના તા.૦૨/૦૭/૧૯૯૯ના ઠરાવ બાદ નિમણૂંક પામેલ શિક્ષણ સહાયકો, વહિવટી સહાયકો અને સાથી સહાયકોની પાંચ વર્ષની ફિક્સ વેતનથી બજાવેલ સેવાઓ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત.
|
રાજ્યના પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજનાના માનદવેતન ધારકોના માનદવેતનમાં વધારો કરવા બાબત.
|
ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી અને અનુદાનિત ડિગ્રી ડિપ્લોમા ઈજનેરી/ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને સંસ્થા બદલી આપવા માટેના નિયમો અનુસરવાની પદ્ધતિ.
|
ફી નિયમન સમિતિ, સુરત ઝોનના સભ્યશ્રી અને સંચાલક મંડળના પ્રતિનિધિની નિમણૂક કરવા બાબત.
|
કચ્છ ગ્રામ્ય અને ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોનું સંચાલન અક્ષયપાત્ર ફાઉન્ડેશન, બેંગ્લોર ને સોંપવા બાબત.
|
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૩ (મદદનીશ શિક્ષક) ને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨( વહીવટી શાખા)સંવર્ગમાં તદ્દન હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપવા બાબત
|
નોન ગ્રાન્ટેડ સ્ટેટસ સમયના ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાફ પ્રોફાઈલ અને ઉચ્ચતર માધ્યમિકની ટાટ(TAT) પરીક્ષા પાસ હોય તેવા શિક્ષકોની સેવાઓ વિનિયમિત કરવા બાબતે વિભાગના તા.૨૪/૧૦/૨૦૧૭ના ઠરાવ અંગે સ્પષ્ટતા બહાર પાડવા બાબત.
|
રાજ્યની અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના ફિક્સ પગારમાં વિદ્યા સહાયકોની પાંચ વર્ષની સેવાઓને ત્યારબાદની માન્ય સરકારી સેવામાં બઢતી, પ્રવરતા, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક જેવા લાભો માટે માન્ય ગણવા(જોડવા) બાબત
|
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલ જર્જરિત અને ભયજનક મકાનો/ વર્ગખંડો તોડી પાડવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવા બાબત
|
Appointment for the post of Secretary National Council of Educational Reseach and Traing (NCERT), New delhi-reg.
|
શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્લાન (SDRMP) અંગે પત્રક.
|
Template for School Disaster Risk Management Plan (SDRMP).
|
શાળા આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્લાન (SDRMP) અપડેટ કરેલ પ્લાન મંજુર કરવા તેમજ રાજ્યની શાળાઓમાં અમલીકરણ કરવા બાબત
|
શાળા બહારના બાળકો (Drop Out) માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવા બાબત.
|
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨(વ.શા) સંવર્ગમાં અધિકારીઓની બદલી કરવા બાબત
|
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ માં બઢતી આપવા બાબત.
|
જિલ્લા શિક્ષણ અધિકારીને વધારાની કામગીરી સોપવા બાબત.
|
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ ના નાયબ શિક્ષણ નિયામક સર્વગનાં અધિકારીઓને સયુંક્ત શિક્ષણ નિયામકની જ્ગ્યા પર બઢતીથી નિમણૂક આપવા બાબત.
|
રાજ્યમાં આવેલ અધ્યાયાપન મંદીર અને બાલ અધ્યાપન મંદીરની ખાલી જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપવા બાબત.
|
તાસ દીઠ માનદ વેતનથી(Honorarium Per Period) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદ વેતન (Honorarium) માં સુધારો કરવા બાબત
|
ટેકનિકલ પરીક્ષા બોર્ડ માન્ય સર્ટિફિકેટ તેમજ પોસ્ટ ડિપ્લોમા અભ્યાસક્રમોની સ્વનિર્ભર ધોરણે ટેકનિકલ અભ્યાસક્રમો ચલાવવા માટે નવી માન્યતા આપવા બાબત.
|
પ્રોફેશનલ અભ્યાસક્રમોના પ્રવેશની કાર્યવાહીમાં પ્રવેશ લાયકાત તથા મેરીટની જોગવાઈ માટે સુધારા ઠરાવ બાબત.
|
ડિપ્લોમા અભ્યાસક્રમો માટે પોલીટેક્નીકમાં પ્રવેશ અન્વયે પ્રથમ વર્ષ તથા સર્ટીફીકેટ ટૂ ડિપ્લોમા (સી ટુ ડી) માં મેરીટ પદ્ધતિ અને પ્રવેશપાત્રતા ધરવાતા (10+2) પેટર્નના ITI/TEB/IGTR કોર્ષ તથા ડિપ્લોમા અભ્યાસક્રમોને લગતા કોષ્ટકને પ્રમાણિત કરવા બાબત.
|
શાળાના બાળકોને સાયન્સ સિટી, અમદાવાદની મુલાકાતે લઈ જવાની સહ-અભ્યાસિક પ્રવૃત્તિ વાર્ષિક સમયપત્રકમાં સામેલ કરી અમલવારી કરવા બાબત.
|
તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા બાબત
|
The Rights of Persons with Disabilities Act,2016 એક્ટની જોગવાઈ મુજબ રાજ્યની સરકારી/બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંવર્ગોમાં દિવ્યાંગો માટે જગ્યાઓ સુનિશ્ચિત કરવા બાબત.
|
Mission schools of Excellence: Roles and Responsibilities of the departments for successful execution of world Bank and AIIB Supported GOAL project and ADB supported ASPIRE Project.
|